Goa club fire: ગોવાની’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબ અગ્નિકાંડના માલિકો વિદેશ ભાગી ગયા! લુકઆઉટ સર્ક્યુલર જાહેર
Goa club fire: ગોવાની ‘બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં સર્જાયેલી ભયાનક આગ દુર્ઘટનામાં 25 લોકોના મોત થવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસનો રેલો આવતા કલબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરા…






