Birbhum Cash Seizure: બીરભૂમમાં પૂર્વ ટીએમસી નેતાના નજીકના વ્યક્તિના ઠેકાણે દરોડો, ₹28.5 કરોડ કેશ અને 15 કિલો સોનું મળ્યું
Birbhum Cash Seizure: પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર સંપત્તિ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને મળેલી ગુપ્ત માહિતીના આધારે પથ્થરની ખાણ સાથે સંકળાયેલા વેપારી મોહમ્મદ નઝીબુદ્દીન ઉર્ફે ટુલ્લુ…







