Bihar Election: બિહાર ચૂંટણીમાં ‘મિત્રતા’ બની પડકાર, 7 બેઠકો પર મહાગઠબંધનના ઉમેદવારો આમને સામને
Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી અંગે મહાગઠબંધનની મુશ્કેલીઓ વધી છે. મહાગઠબંધનના ઘટક પક્ષો સાત બેઠકો પર આમને-સામને છે. જેમ કે લાલગંજ, વૈશાલી, રાજપાકર, બચવારા, રોસેરા, બિહાર…








