BJP: ભાજપ 25 વર્ષોથી ગામડાઓના વિકાસની વાતો કરે છે! પણ અમલ થતો નથી! લોકો ગામડાઓ છોડી રહયા છે!
BJP: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ હવે વિવિધ રાજકીય પક્ષોએ જનતામાં વોટ લેવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે.ગુજરાતમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ સંભવિત…

















