Problems in Maternity Benefit Gujarat: આધાર કાર્ડથી લઈને બેંક ખાતાં સુધીની અડચણો, ગુજરાતમાં માતૃત્વ યોજનાઓનો લાભ મેળવવો મુશ્કેલ
Problems in Maternity Benefit Gujarat: ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓ અને માતાઓ માટેની બે મહત્વપૂર્ણ સરકારી યોજનાઓ, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY)નો લાભ મેળવવામાં અનેક મહિલાઓને મુશ્કેલીઓ પડી…







