Gujarat Rain Forecast: મુંબઈ બાદ હવે ગુજરાતનો વારો, આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં થોડા વિરામ બાદ ફરી એક વાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે ગઈ કાલથી રાજ્યના વિવિધ વિભોગમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. આજે મોડી રાતથી અમદાવાદ ,સહિતના…








