Gujarat Rain Forecast: ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી, આ તારીખ સુધી પડશે વરસાદ, જાણો અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain Forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી 72 કલાકમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય વરસાદી સિસ્ટમ, અરબી સમુદ્રમાં લો-પ્રેશર વિસ્તાર અને ઉત્તર ભારતથી આવતા પશ્ચિમી…











