Gujarat Police: પોલીસનો હાઇવે ઉપર ઈજ્જતનો ‘કચરો’ કોણે કર્યો? હપ્તાની લાઈન શુ છે?હર્ષ સંઘવી જાતે આ વીડિયો જોઈને નક્કી કરે!!
Gujarat Police: રાજ્યમાં પોલીસના ચાલતા હપ્તારાજની પોલ ખોલતો વિડીયો સોશ્યલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે જેમાં એક વ્યક્તિ પોલીસને જાહેરમાં દબડાવી રહ્યો છે અને ગાળો સાથે પોતે કોણ છે?…
















