આણંદ પોલીસનો હેડ કોન્સ્ટેબલ 3 લાખથી વધુના ઈંગ્લિશ દારુ સાથે ઝડપાયો
પોલીસ નાશાકારક ચીજવસ્તુઓને રોકવા માટે કાર્યવાહી કરતી હોય છે. તે બૂટલેગરો અને જુગારિયાને ઝડપી સમાજમાં ચાલતાં ખોટા દૂષણોને દૂર કરવાનું કામ કરે છે. જો કે આણંદ જીલ્લામાંથી ખુદ પોલીસકર્મી જ…