Gujarat Rain Alert: ગુજરાતીઓ વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેજો! જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ, જેણે રાજ્યમાં…






