Bhavnagar: મોદીના રોડ શોનું હોર્ડિંગ યુવકના માથા પર પડતાં ગંભીર ઈજાઓ
Bhavnagar: ગુજરાતના ભાવનગર શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડશો માટે એરપોર્ટ વિસ્તારમાં આવેલા અજયવાડી વિસ્તારમાં લગાવવામાં આવેલું એક વિશાળ હોર્ડિંગ અચાનક તૂટી પડ્યું હતું. આ હોર્ડિંગના ભારે વજનથી 30 વર્ષીય યુવાન…











