Bharuch: “સ્વચ્છતા હી સેવા” અભિયાનનો ઢોંગ, કચરો ફેંકાવી સાફ કરવાનો પ્રયાસ, વીડિયો વાયરલ થઈ જતા…
Bharuch Viral Video: ભરૂચ જિલ્લાના આમોદ નગરમાં તાજેતરમાં એક એવી ઘટના સામે આવી છે, જેણે “સ્વચ્છતા હી સેવા” અભિયાનની ગંભીરતા અને નેતાઓની નિષ્ઠા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. મોદીના…








