આંધ્ર પ્રદેશમાં ગુજરાત જેવી ઘટના, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના મોત, મૃત્યુઆંક વધી શકે | Andhra Pradesh
Andhra Pradesh fireworks factory explosion: આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં રવિવારે ફટાકડા બનાવતી એકમમાં આગ લાગવાથી આઠ લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં બે મહિલાઓના પણ મોત થયા છે. આ ઘટનામાં…