Putin warning to Trump : પુતિનની ટ્રમ્પને ચેતવણી! ભારત અમેરિકા સામે ક્યારેય ઝૂકશે નહિ!
Putin warning to Trump : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત ઉપર તેલ ખરીદી પર અમેરિકાના દબાણની ટીકા કરતા કહ્યું હતું કે ભારત અમેરિકાના આ દબાણ સામે ઝૂકશે નહીં. ગુરુવારે સોચીમાં…








