India Waste Import: ભારત પોતાનો કચરો નથી સંભાળી શકતું, તો વિદેશી કચરો કેમ આયાત કરે છે? મદ્રાસ HCનો સવાલ
India Waste Import: ભારત આઝાદીના 80મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે દેશ સામે માત્ર આર્થિક વિકાસ અને આંતરિક સુરક્ષાના જ નહીં, પરંતુ પર્યાવરણ અને કચરા વ્યવસ્થાપનના પણ ગંભીર પડકારો છે.…







