Latin America Political Shift: લેટિન અમેરિકામાં દક્ષિણપંથનો ઉદય, દાયકાઓ જૂની ક્રાંતિકારી રાજનીતિ સામે નવા પડકારો
Latin America Political Shift: લેટિન અમેરિકા લાંબા સમયથી ક્રાંતિ, સમાજવાદ અને સામ્રાજ્યવાદ સામેના સંઘર્ષ માટે ઓળખાતું રહ્યું છે. ચે ગ્વેરાનો ચહેરો યુનિવર્સિટીઓની દીવાલો, ટી-શર્ટ, સિનેમા અને રાજકીય કલામાં પ્રતિક બની…







