India Youth Bulge: ભારતની Youth Bulge સામે મોટું સંકટ, બેરોજગારી અને ઘટતી તકો વચ્ચે યુવાનોનું ભવિષ્ય પડકારરૂપ
India Youth Bulge: ભારત આજે વિશ્વના સૌથી મોટા યુવા દેશોમાંનું એક છે, પરંતુ મોટી યુવા વસ્તી આપમેળે આર્થિક સમૃદ્ધિની ગેરંટી આપતી નથી. રોજગારની અછત, શિક્ષણની મર્યાદિત પહોંચ અને અનૌપચારિક ક્ષેત્ર…







