ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાનને 20 દિવસ પછી પરત આપ્યો | Poornam Kumar Sahu
BSF jawan Poornam Kumar Sahu returned: ભારતના BSF જવાન પૂર્ણમ કુમાર સાહુને પાકિસ્તાને મુક્ત કરી દીધો છે. મળતી માહિતી મુજબ પૂર્ણમ અમૃતસરની અટારી બોર્ડરથી પાછો સોંપવામાં આવ્યો છે. પહેલગામ હુમલાના…