Gujarati devotee dies Mhakumbh: મહાકુંભ મેળામાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળુંનું મોત, જાણો મૃતક કોણ અને ક્યાના છે?
One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા…