Donald Trump ના દાવાઓ પર વિપક્ષનો સવાલ, “મોદીજી, ક્યાં સુધી ટ્રમ્પ સામે ચૂપ રહીને ભારતને શરમજનક સ્થિતિમાં મૂકતા રહેશો?”
Donald Trump: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધને વેપારનું દબાણ વાપરીને અટકાવ્યું હતું. આ તેમનો આવો 22મો દાવો છે, જેણે…










