Politics: ભાજપ ફરી હિંદુ- મુસ્લીમનો તડકો લગાવા માંગે છે!, કેમ છે બિહારમાં કપરાં ચઢાણ?, જુઓ વીડિયો
Amit Shah Politics: અનેક પેંતરા કરી ચૂંટણી જીતતી ભાજપ સરકારને બિહાર વિધાનસભા ચૂંટણી જીતવું મુશ્કેલ બન્યું છે. તે ઘણા રાજ્યમાં હિંદુ-મુસ્લીમનું રાજકારણ રમે છે. જો કે લોકો જાગૃત થતાં આ…











