Ken Betwa Project: જંગલો સાફ અને ૨૪ ગામડાઓ ડૂબાડીને પીએમ મોદીનો ‘કેન-બેટવા’ ડ્રીમ પ્રોજેક્ટ!
Ken Betwa Project: વિકાસના નામે વિનાશ અને કરોડોનું આંધણ: પ્રધાનમંત્રી જે ₹૪૪ હજાર કરોડના ‘કેન-બેટવા પ્રોજેક્ટ’ માટે ઉતાવળા થયા છે, તેની અસલી કિંમત તો ગરીબ ગ્રામીણો અને પર્યાવરણ ચૂકવશે કરોડોના…







