Bihar: મહાત્મા ગાંધીના પ્રપૌત્રનું અપમાન, તુષાર ગાંધીને કાર્યક્રમમાંથી બહાર કાઢ્યા
Bihar Tushar Gandhi insult: દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની કર્મભૂમિ બિહારમાં તેમના વંશજને ગેરવર્તનનો સામનો કરવો પડ્યો હતો. તેમણે એક સભામાં અપમાનનો સામનો કરવો પડ્યો હતો. વાસ્તવમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી…






