શેરબજારમાં જેન સ્ટ્રીટ કૌભાંડ: SEBIની નિષ્ફળતા અને રોકાણકારોને મોટું નુકસાન, જાણો વધુ
ભારતીય શેરબજારમાં અમેરિકન ટ્રેડિંગ કંપની જેન સ્ટ્રીટ કૌભાંડનો પર્દાફાશ થતાં રોકાણકારોમાં ચિંતા પ્રસરી ગઈ છે. આ કૌભાંડે બજાર નિયમનકાર ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)ની દેખરેખ અને કાર્યપદ્ધતિ પર ગંભીર…









