Ram Mandir SIT Chief: રામ મંદિર તપાસ પર સવાલ, SIT પ્રમુખ IAS અધિકારી પોતે IPC 420 કેસમાં આરોપી
Ram Mandir SIT Chief: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનના નાણાંની કથિત ચોરી અને ગેરરીતિની તપાસ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે જે સ્પેશિયલ…







