AI Impact on IT Jobs: ભારતીય IT કંપનીઓ માટે અમેરિકાની ચેતવણી અને AIનો માર, ત્રણ દાયકાનું બિઝનેસ મોડલ જોખમમાં
AI Impact on IT Jobs: ભારતનો IT ઉદ્યોગ છેલ્લા ત્રણ દાયકાથી સસ્તા અને કુશળ કર્મચારીઓના આધારે વિશ્વભરની કંપનીઓને સૉફ્ટવેર સેવાઓ પૂરી પાડતો આવ્યો છે. પરંતુ હવે આ મોડલ સામે આર્ટિફિશિયલ…







