Thomas Alva Edison: પરિસ્થિતિની સામે હાર ન માનો! વાંચો 67 ની ઉંમરે નાશમાંથી નવું સર્જન કરનાર એડિસનની પ્રેરણાદાયી સ્ટોરી
અહેવાલ: ડૉ. જય નારાયણ વ્યાસ Thomas Alva Edison: થોમસ આલ્વા એડિસન – 2003 સુધી તેમનું નામ દુનિયાના સૌથી વધારે પેટન્ટ ધરાવતા વ્યક્તિઓમાં મોખરે હતું. વિજળીનો બલ્બ, મોશન પિક્ચર ફોટોગ્રાફ્સ, ઈલેક્ટ્રીક…








