Awadhesh Prasad cry: અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ કેમ રડી પડ્યા? જાણો સમગ્ર ઘટના!, ખડખડ હસતાં નેતાઓને આ ઘટના કેમ રડાવે છે?
Ayodhya MP Awadhesh Prasad cry: રામ નગરી ફરી એકવાર શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં આવેલા અયોધ્યામાં એક દલિત છોકરીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. શનિવારે ગુમ થયેલી યુવતીનો…