Amreli: બગસરા ભાજપ પ્રમુખ અને ધારી ધારાસભ્યના પુત્ર સામે દુષ્કર્મ સહિત અનેક આક્ષેપ, યુવતીએ કરી ન્યાયની માંગ
Amreli: અમરેલી જિલ્લાના રાજકારણમાં ભળભળાટ મચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે. બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખર અને ધારીના ધારાસભ્ય જે.વી. કાકડિયાના પુત્ર આનંદ કાકડિયા સામે એક પરિણીત યુવતીએ…








