Kangana Ranaut : ભાજપ સાંસદ કંગના રનૌત સામે આગ્રા કોર્ટમાં ચાલશે રાજદ્રોહનો કેસ,ખેડૂતો વિરુદ્ધ ટિપ્પણી કરવા જતાં ભેરવાયા
Kangana Ranaut : મંડી, હિમાચલ પ્રદેશના ભાજપ સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત સામે આગ્રામાં રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં તેઓ પર ખેડૂતો અને રાષ્ટ્રની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું…







