Bengaluru: વિંગ કમાન્ડર અને પત્ની પર હુમલો, લોહીથી લથપથ થઈ ગયા, કમાન્ડરે શું કહ્યું?
Attack on Wing Commander in Bengaluru: કર્ણાટકની રાજધાની બેંગલુરુથી એક શરમજનક ઘટના સામે આવી છે. ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર આદિત્ય બોઝ અને તેમની પત્ની સ્ક્વોડ્રન લીડર મધુમિતા પર બેંગલુરુમાં જાહેરમાં…