Parshottam Solanki: કેસેટના વેપારી મુંબઈના ‘ભાઈ’, પરસોતમ સોલંકી ભાજપના ‘ભાઈ’, પરસોતમ સોલંકીનો પુત્ર ભાજપ વગર ચૂંટણી લડી શકે
Parshottam Solanki: ગુજરાતના સૌથી લાંબા સમયના 7 હજાર દિવસના પ્રધાનનો વિક્રમ દિલીપ પટેલ અમદાવાદ, 8 જૂલાઈ 2026 ભાજપને કાયમ હચમચાવતાં પરસોતમ સોલંકીના કુટુંબે ફરી એક વખત પડકાર ફેંક્યો છે. કેશુભાઈ…







