MP News:’મને તું નથી ગમતી, મારા માતા-પિતાએ મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા’, પતિએ છરી ગરમ કરીને નવપરિણીત પત્નીને…
MP News: મધ્યપ્રદેશના ખરગોનમાં, એક નવપરિણીત મહિલાના પતિએ ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. પતિએ તેને માર માર્યો એટલું જ નહીં, પરંતુ ગેસની સગડી પર છરી ગરમ કરીને તેના શરીરને વિવિધ…