vadodara: ડભોઈના ધારાસભ્યના પરિવારે કર્યો જમીન કાંડ ,આશિષ જોષીનો મોટો ઘટસ્ફોટ
vadodara: વડોદરા શહેરમાં ભ્રષ્ટાચારના કિસ્સાઓ વધીતા જાય છે, અને આ વખતે ભાજપના ડભોઈ ધારાસભ્યના પરિવાર પર જમીન કાંડનો આક્ષેપ લાગ્યો છે. મહાનગર પાલિકાના કાઉન્સિલર આશિષ જોષીએ આ ઘટસ્ફોટ કર્યો છે,…










