Ahmedabad: શિક્ષક પર છરીથી હુમલો, 7 ટાંકા આવ્યા, LC બાબતે થઈ હતી બબાલ
Attack on teacher in Ahmedabad: અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં શનિવારે (28 જૂન, 2025) એક ખળભળાટ મચાવતી ઘટના ઘટી હતી. જેણે શિક્ષણ જગતમાં ફફડાટ ફેલાવ્યો છે. એક વાલીએ…