India China Border Tension: અરુણાચલ પ્રદેશમાં ભારત-ચીન સૈનિકો સામસામે, ITBPના વડાએ સરહદ પર ગતિરોધ યથાવત્ હોવાની કરી પુષ્ટિ
India China Border Tension: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અનેક સ્થળોએ સામસામેની સ્થિતિ સર્જાઈ હોવાની માહિતી ભારત-તિબેટ સરહદ પોલીસ (ITBP)ના મહાનિર્દેશક શત્રુજીત કપૂરે આપી છે. તેમના જણાવ્યા અનુસાર,…







