Mahisagar: PI અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે આડા સંબંધો, પોલીસ વડા સફિન હસને કર્યા ફરજ મોકૂફ
Mahisagar: મહિસાગર જીલ્લાના કોઠંબા પોલીસ મથકમાં PI અને મહિલા કોન્સ્ટેમ્બલ વચ્ચેનું પ્રેમપ્રકરણ બહાર આવ્યું છે. મામલાની જાણ થતાં જ લ્લા પોલીસ વડા સફિન હસને તાત્કાલિક અસરથી બંનેને સસ્પેન્ડ કરી દીધા છે.…












