NEET Protest Goa Police: નીટ પેપર લીક વિરોધ બાદ ગોવા પોલીસની મોટી કાર્યવાહી, 240 પ્રશ્નોની પ્રશ્નાવલીથી રાજકીય ચર્ચા તેજ
NEET Protest Goa Police: નીટ પેપર લીકના વિરોધમાં યોજાયેલા પ્રદર્શન બાદ ગોવામાં પોલીસની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. 24 જુલાઈએ ગોવાના માપુસામાં યોજાયેલા વિરોધ પ્રદર્શન પછી ઓછામાં ઓછા બે પ્રદર્શનકારીઓને પોલીસે…







