Mayabhai Ahir: ‘હવે માયાભાઈ એકદમ રેડી’, ડાયરામાં તબિયત બગડી હતી? જુઓ અંગૂઠો બતાવી શું કહ્યું?
Mayabhai Ahir: કડીના ઝુલાસણ ગામે ગત રાત્રે ચાલુ ડાયરામાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમની તબિયત સારી છે. તબિયત સુધારા પર…








