Gujarat politics: “ગુજરાત મંત્રીમંડળનું વિસ્તરણ ભાજપનો નિષ્ફળતાઓ છુપાવવાનો પ્રયાસ” જુઓ rediff સાથે મયુર જાનીનું ખાસ ઈન્ટવ્યું
Gujarat politics: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં શુક્રવારે થયેલા ફેરફાર પર હાલમાં અનેક ચર્ચા ચાલી રહી છે. આ ફેરબદલમાં 19 નવા ચહેરાઓને સામેલ કરવામાં આવ્યા હતા, જેના કારણે મંત્રીઓની સંખ્યા…

















