Expensive Healthcare India: મોંઘી સારવારથી દર વર્ષે 3થી 6 કરોડ લોકો ગરીબીની નજીક, સરકારની આરોગ્ય નીતિ પર મોટા સવાલ
Expensive Healthcare India: ભારતમાં ગંભીર બીમારી માત્ર સ્વાસ્થ્યનો નહીં પરંતુ પરિવારની આર્થિક સ્થિતિનો પણ મોટો સંકટ બની રહી છે. નેશનલ હેલ્થ એકાઉન્ટના આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે આશરે 3થી 6…







