America : અમેરિકામાં લશ્કરી દારૂગોળો બનાવતી ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ,19 લોકોના મોતની આશંકા
America : દક્ષિણ અમેરિકાના ટેનેસી રાજ્યમાં એક લશ્કરી દારૂગોળાની ફેક્ટરીમાં એક પ્રચંડ વિસ્ફોટ થતા 19 લોકો ના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારમાં આવેલી એક્યુરેટ એનર્જેટિક સિસ્ટમ્સ…








