Ethanol Policy India: ખાંડના ભાવ પર અંકુશ માટે કેન્દ્રનો મોટો નિર્ણય, 2026-27માં શેરડી આધારિત ઇથેનોલની ખરીદી બંધ
Ethanol Policy India: દેશમાં ખાંડના વધતા ભાવ અને આગામી મહિનાઓમાં ઘરેલુ પુરવઠા પર દબાણ વધવાની આશંકા વચ્ચે કેન્દ્ર સરકારે ઇથેનોલ નીતિમાં મોટો ફેરફાર કર્યો છે. 2026-27ના પુરવઠા વર્ષ માટે ઇથેનોલના…







