Miss Universe 2025: મેક્સિકોની ફાતિમા બૉશ બની વિનર,ભારતનીમનિકા વિશ્વકર્મા ટોપ 12 સુધી પહોંચી શકી!
Miss Universe 2025:થાઇલેન્ડમાં આયોજિત મિસ યુનિવર્સની સ્પર્ધામાં મેક્સીકન મોડેલ મિસ મેક્સિકો ફાતિમા બોશે વિશ્વભરની સુંદરીઓને હરાવી તાજ પોતાને નામે કર્યો હતો. મેક્સીકન મોડેલ મિસ મેક્સિકો ફાતિમા બોશ મિસ યુનિવર્સ 2025નો…






