વોટ ચોરી ગુજરાતથી શરૂ થઈ, ગુજરાત મોડલ વોટ ચોરીનું મોડલ: Rahul Gandhi
Rahul Gandhi: તમિલનાડુના CM એમકે સ્ટાલિન બુધવારે બિહારના SIR વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલી મતદાર અધિકાર યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા મુઝફ્ફરનગરમાં પહોંચી છે. જ્યાં રેલીને સંબોધતા તેમણે કહ્યું કે…