UP: ‘મારા પતિને ઠેકાણે પાડી દે નહીં તો ઝેર પી લઈશ’, પત્નીએ પ્રેમીના હાથે પતિને મરાવી નાખ્યો!
UP Crime: ઉત્તર પ્રદેશના મુરાદાબાદના બિલારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા અલેહદાદપુર દેવા નાગલા ગામે એક હચમચાવી નાખતી ઘટના બની છે. અહીં વીરપાલ નામના ખેડૂતની હત્યા કરી નાખવામાં આવતાં ચકચાર મચી…












