Gir Somnath: વેરાવળમાં 80 વર્ષ જૂનું 3 માળનું મકાન રાત્રે તૂટી પડ્યું, માતા-પુત્રી અને બાઇકસવાર જીવ ગયો
Gir Somnath House Collapses: ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં રાત્રે એકાએક બનેલી દુર્ઘટનાએ સૌ કોઈને શોકમાં ડૂબાડી દીધા છે. ખારવાવાડ વિસ્તારમાં 80 વર્ષ જૂના ત્રણ માળના રહેણાંક મકાનના આકસ્મિક ધરાશાયી…








