UP News: દવા પીવડાવી, સ્કાર્ફથી ગળું દબાવ્યું અને પછી તેને નહેરમાં ફેંકી દીધો,પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની કરી હત્યા
UP News: ઉત્તર પ્રદેશના મેરઠથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક પત્નીએ તેના પ્રેમી સાથે મળીને તેના પતિની ક્રૂરતાથી હત્યા કરી દીધી. પોલીસ અધિક્ષક (ગ્રામીણ) એ ઘટનાનો ખુલાસો કર્યો…













