MLC Election Results 2026: MLC ચૂંટણીનાં પરિણામોમાં BJPને પડકાર, વારાણસીમાં સપા અને નાગપુરમાં કોંગ્રેસની જીત
MLC Election Results 2026: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને બિહારની વિધાન પરિષદ (MLC) ચૂંટણીનાં પરિણામોએ દેશના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં સમાજવાદી પાર્ટીની સફળતા…







