Banaskantha: બાઈક, ચંપલ અને મોબાઈલ મળ્યાં, થરાદ નર્મદા કેનાલમાં ત્રણથી વધુ લોકો પડ્યાની આશંકા
Banaskantha: બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં જમડા પુલ પાસે આવેલી મુખ્ય નર્મદા કેનાલમાં કૂદી સામૂહિક આપઘાત કર્યાની ઘટના બની છે. ત્રણથી વધુ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઘટનાસ્થળેથી એક મોટરસાયકલ, મહિલાઓની…









